MS Property group

MS Property group real estate agents

19/02/2026

સુરતમાં તમારા પરિવાર માટે સપના નું ઘર એટલે વર્ણી વિલા...અને એ પણ બજેટમાં!

એક એવો પ્રોજેક્ટ જે તમારા પરિવારને 👪 આપી રહ્યો છે નાના બજેટમાં ખર્ચ વગર ની એમેનિટીસ તથા એક દમ શાંતિની અનુભૂતિ.....

શું છે અમારા પ્રોજેક્ટમાં ❓

❇️ સિનિયર લોકો માટે અલગ ગાર્ડન તથા ગઝેબો
❇️ 40 ફુટ મેઈન રોડ, ફક્ત 7 મકાન ની શેરી,શેરી ના રોડ 25 ફુટ
❇️ સ્ટ્રીટ લાઈટ
❇️ નાના બાળકોને રમવા માટે અલગથી જગ્યા
❇️ જોગિંગ ટ્રેક,ઓપન ગાર્ડન.

પ્રી-બુકિંગ ઓફરમાં શુ મળી રહ્યું છે

✅ વધારા ના બધા જ ખર્ચમાંથી મુક્ત
જેવા કે દસ્તાવેજ, જીએસટી,મીટર ખર્ચ, ડેવલોપમેન્ટ ખર્ચ અને ઘણું બધું..

⏰ પ્રી-બુકિંગમાં તમારા માટે ખાસ ઓફર છે જે ખુબ જ આકર્ષક છે. તથા ટૂંક સમય માટે સીમિત છે

તો હમણાં જ સાઈટ વિઝીટ કરી ને તમારા સપનાનું વિલા બુક કરો..
📞: +91 98251 99936, +91 98251 77699
📍 વર્ણી વિલા, શગુન વિલા ની સામે, શિવશક્તિ એસ્ટેટ, ઓલપાડ સાયન રોડ, ઓલપાડ, સુરત.

Address

Surat
Surat
82701

Website

Alerts

Be the first to know and let us send you an email when MS Property group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category