22/09/2021
*ફાર્મ હાઉસ ભાડે મળશે.*
*લોકેશન* - ગાયપગલા રોડ,રોસવાડ ગામ.
*સોમ થી શુક્ર*
દિવસ - 3000
દિવસ રાત્રી - 4000
*શનિ થી રવિ*
દિવસ - 5000
દિવસ રાત્રી - 6000
*સગવડો*
✔સ્વિમિંગ પુલ
✔બાળકો નો સ્વિમિંગ પુલ
✔સ્વિમિંગ ખુરશી
✔3BHK બંગલો
✔ડબલ બેડ-2
✔ફ્રીઝ
✔ફિલ્ટર
✔એ.સી (બેડરૂમમાં-1)
✔ચૂલો ડબલ + સિંગલ
✔ઈલેક્ટ્રોનિક સ્ટવ
✔ગેસ નો બાટલો
✔જરૂરી વાસણ
✔સોફાસેટ
✔ટિપોઈ
✔રિલેક્સ ખુરશી
✔ખાટલા-5
✔ગાદલા-10
✔બલેંકેટ-10
✔ઓશિકા-10
✔ગઝેબો
✔ગાર્ડન
✔ટેરેસ ગઝેબો
✔કાર પાર્કિંગ
✔સ્ટ્રીટ લાઇટ
✔બીજી સગવડો
*શરતો*
✔15 વ્યકિત જ વધુ મા વધુ આવી શકશો. તેનાથી ઉપર ના વ્યકિત નો અલગ થી ચાર્જ લેવામા આવશે.
✔ઈલેક્ટ્રીસીટી જી.ઈ.બી ને આધારિત છે.
✔માત્ર ફેમીલી ને જ ફાર્મ ભાડે મળશે.
✔મુસ્લિમ ફેમીલીને ફાર્મ ભાડે મળશે નહી.
✔ફાર્મહાઉસ ની સફાઈ જાતે કરવા ની રહેશે. નહિતર અલગ થી ચાર્જ લેવા મા આવશે.
✔કોઇપણ વસ્તુ ભાંગ-ટુટ નો ચાર્જ અલગ થી લેવામાં આવશે.
✔લોન ઉપર ચુલો- તાપણું કરવુ નહી.
✔ફુલ-ઝાડ ને નુકશાન કરવુ નહી.
✔જયાં- ત્યાં થુંકવ નહી તથા કચરો ગમે ત્યાં ફેંકવો નહી.
✔બાથ મા કચરો નાખવો નહી તથા સાબુ-શેમ્પુ થી નાહવુ નહી.
✔ભીના કપડાં એ મકાનમાં જવું નહી.
✔ઈલેક્ટ્રોનિક આઈટમ બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
✔આલ્કોહોલ તથા કેફી દ્રવ્યની સખ્ત મનાઇ છે.
✔નોન-વેજ લાવવું કે બનાવવાની સખ્ત મનાઇ છે.
✔જતી વખતે કચરો ઝબલા મા ભરી બહાર મૂકવો.
✔No Smoking.
✔No Pets.
✔No Luggage responsibility.
✔ફાર્મહાઉસ ના ભાડા મા ફેરફાર થય શકે છે.
✔3000 ડિપોઝીટ જમા કરવાની રહેશે. જે ચેકઆઉટ સમયે પરત મળશે.
*Cancellation Policy*
✔1 દિવસ પહેલા રદ કરવામાં આવશે તો 0% રકમ પરત કરવામાં આવશે.
✔3 દિવસ પહેલા રદ કરવામાં આવશે તો 75% રકમ પરત કરવામાં આવશે.
✔7 દિવસ પહેલા રદ કરવામાં આવશે તો 90% રકમ પરત કરવામાં આવશે.
✔કોઈ કારણો સર ફાર્મહાઉસ ના માલીક પણ તમા૱ બુકીંગ કેન્સલ કરી શકશે. જેની જાણ અગાઉ થી કરવામાં આવશે. જેમાં 100% રકમ પરત કરવામાં આવશે.