Atulya Residency

Atulya Residency Premium 2 BHK apartments in Pasodara Jakatnaka, Surat. Experience comfort and modern living.

This Dussehra, unlock the door to new opportunities and a fresh start. Your journey to a better life begins now.        ...
02/10/2025

This Dussehra, unlock the door to new opportunities and a fresh start. Your journey to a better life begins now.

નવરાત્રિનો પાવન અવસર!બુક કરવાનું શુભ મુહૂર્ત ચૂકશો નહીં!આ શુભ સમયનો લાભ ઉઠાવો અને "અતુલ્ય રેસિડેન્સી" માં તમારા સપનાનું ...
25/09/2025

નવરાત્રિનો પાવન અવસર!
બુક કરવાનું શુભ મુહૂર્ત ચૂકશો નહીં!

આ શુભ સમયનો લાભ ઉઠાવો અને "અતુલ્ય રેસિડેન્સી" માં તમારા
સપનાનું 2 BHK ઘર બુક કરો.

Ready Possession Flats સાથે અહીં સરળ પેમેન્ટ કન્ડીશનની
સાથે સેમ્પલ ફ્લેટ પણ રેડી છે,

વધુમાં જરૂરી તમામ સુવિધા અને રોડ ટચ લોકેશન ખરું જ!

તો આજે જ આવો અને બુક કરો તમારો 2 BHK ફ્લેટ!

હવે માત્ર 10% ડાઉન પેમેન્ટ પર 90% લોનની સુવિધા સાથે તમારું ઘર ખરીદવું બનશે સહેલું!જ્યાં તમને મળશે......✔ ફ્લેટ માટે સસ્ત...
25/09/2025

હવે માત્ર 10% ડાઉન પેમેન્ટ પર 90% લોનની
સુવિધા સાથે તમારું ઘર ખરીદવું બનશે સહેલું!

જ્યાં તમને મળશે......

✔ ફ્લેટ માટે સસ્તું અને બેસ્ટ રોકાણ
✔ કોઈ ચિંતાની જરૂર નથી – સહેલાઈથી લોનની સુવિધા
✔લોકેશન : સરથાણા – સુરતનો બેસ્ટ એરિયા
✔ રેડી પઝેશન 2 BHK ફ્લેટ

90% લોનની સુવિધા વિશે વધુ માહિતી માટે આજે જ અમારી
ટીમનો સંપર્ક કરો!

ક્વોલિટી મટીરીયલ્સ સાથે મજબૂત બાંધકામ! "અતુલ્ય રેસિડેન્સી" માં અમે તમને પ્રીમિયમ ક્વોલિટી કન્સ્ટ્રક્શનની ખાતરી આપીએ છીએ....
25/09/2025

ક્વોલિટી મટીરીયલ્સ સાથે મજબૂત બાંધકામ!

"અતુલ્ય રેસિડેન્સી" માં અમે તમને પ્રીમિયમ ક્વોલિટી કન્સ્ટ્રક્શનની
ખાતરી આપીએ છીએ.

હવે અહીં મજબૂત અને ટકાઉ બાંધકામ ધરાવતા 2 BHK ફ્લેટ મળી
જવાના છે.

વધુમાં જરૂરી તમામ સુવિધા અને રોડ ટચ લોકેશન ખરું જ!

આજે જ મુલાકાત લો અને બુક કરો તમારો 2 BHK ફ્લેટ.

This Navratri, bring home more than just idols. Bring home a place where love, laughter, and blessings live forever.    ...
22/09/2025

This Navratri, bring home more than just idols. Bring home a place where love, laughter, and blessings live forever.

અમે વિચારીએ ઘર માં જરૂરિયાતની ચીજવસ્તુ નજીકના વિસ્તારમાં મળી રહે તો સારું!એ માટે અમારો પ્રોજેક્ટ "અતુલ્ય રેસિડેન્સી" એવી...
15/09/2025

અમે વિચારીએ ઘર માં જરૂરિયાતની ચીજવસ્તુ
નજીકના વિસ્તારમાં મળી રહે તો સારું!

એ માટે અમારો પ્રોજેક્ટ "અતુલ્ય રેસિડેન્સી" એવી જગ્યા એ આવેલો છે,
જ્યાંથી ડી-માર્ટ માત્ર 6 મિનિટના અંતરે આવે છે.

જીવનને સરળ અને સુવિધાજનક બનાવો.

તમારા 2 BHK રેડી પઝેશન ફ્લૅટ માટે આજે જ સંપર્ક કરો!

જ્યાં જીવન બને સરળ અને સુવિધાજનક! "અતુલ્ય રેસિડેન્સી" માં પ્રાઈમ લોકેશન અને સ્માર્ટ કનેક્ટિવિટી સાથે તમારા માટે શ્રેષ્ઠ ...
15/09/2025

જ્યાં જીવન બને સરળ અને સુવિધાજનક!

"અતુલ્ય રેસિડેન્સી" માં પ્રાઈમ લોકેશન અને સ્માર્ટ કનેક્ટિવિટી સાથે તમારા
માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

અહીંયા જીવનજરૂરી બધી સગવડતાવો જેવી કે..........

પેટ્રોલપંપ - 3 MINUTE
સ્કૂલ - 5 MINUTE
ડી-માર્ટ - 6 MINUTE

હવે તમારા ઘરથી ક્યાંય પણ પહોંચવું સરળ બનશે.

આજે જ મુલાકાત લો અને બુક કરો તમારો 2 BHK ફ્લેટ!

ફ્લેટ બુક કર્યા પછી મહિનાઓ સુધી રાહ જોવી પડે છે?જો તમે પણ એવું વિચારી રહ્યા છો, તો અમારી પાસે તમારા માટે એક ખુશખબર છે! "...
03/09/2025

ફ્લેટ બુક કર્યા પછી મહિનાઓ સુધી રાહ જોવી પડે છે?

જો તમે પણ એવું વિચારી રહ્યા છો, તો અમારી પાસે તમારા
માટે એક ખુશખબર છે!

"અતુલ્ય રેસિડેન્સી" માં એવું ઘર જ્યાં તમને મળે છે
રેડી પઝેશન 2BHK ફ્લેટ્સ સાથે, તમે આજે જ બુક કરી શકો છો
અને વહેલી તકે તમારા નવા ઘરમાં પ્રવેશ કરી શકો છો.

આજે જ મુલાકાત લો અને બુક કરો તમારો 2 BHK ફ્લેટ!

હવે રાહ જોવાનો સમય નથી!"અતુલ્ય રેસિડેન્સી" માં 2BHK રેડી પઝેશન ફ્લેટ્સ સાથે, અમે તમને આપીયે છીએ આરામ અને સગવડ. જ્યાં તમન...
03/09/2025

હવે રાહ જોવાનો સમય નથી!

"અતુલ્ય રેસિડેન્સી" માં 2BHK રેડી પઝેશન ફ્લેટ્સ સાથે,
અમે તમને આપીયે છીએ આરામ અને સગવડ.

જ્યાં તમને પ્રાઈમ લોકેશન, આધુનિક સુવિધાઓ અને
શાંતિપૂર્ણ વાતાવરણ આ બધું હવે એક જ જગ્યા એ મળી જવાનું છે.

તો ક્યારે આવો છો તમે?

આજે જ મુલાકાત લો અને બુક કરો તમારો 2 BHK ફ્લેટ.

Address

Tp-85, Fp-75 Opp, Lake Village Farm, Navjivan Hotal To Pasodara Road, Sarthana/jakatnaka
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Atulya Residency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category