Surat rent house

Surat rent house � Ghar • Flat • Room – Rent | Buy | Sell
� Trusted & Genuine Property Deals
�+919904556458 WhatsApp Msg only
� Surat, Gujarat

07/08/2026

🏠 મકાન ભાડે આપવાનું છે – વરિયાવ, સુરત

💰 ભાડું: ₹7,000 પ્રતિ મહિનો
💵 ડિપોઝિટ: ₹20,000

📍 સ્થળ: ડી.ડી. સ્પોર્ટ્સ પાસે, વરિયાવ, સુરત

👨‍👩‍👦 નાના પરિવાર (કપલ + 1 બાળક) માટે યોગ્ય.

✅ તાત્કાલિક રહેવા માટે ઉપલબ્ધ.

📲 વધુ માહિતી માટે માત્ર WhatsApp મેસેજ કરો:
📱 9904556458

🏠 Surat Rent House

દરરોજ સુરતના નવા ભાડાના મકાન, ફ્લેટ, PG અને Commercial Property ની માહિતી માટે SURAT RENT HOUSE ને Follow કરો.

06/08/2026

💥 ખાસ ઓફર

📞 માલિકનો નંબર સીધો આપવામાં આવશે.

💰 ખરીદનાર પાસેથી Surat Rent House કોઈપણ પ્રકારની બ્રોકરેજ કે સર્વિસ ચાર્જ લેતું નથી.

🎉 જો તમે અમારી રેફરન્સથી આ ફ્લેટની ડીલ ફાઇનલ કરો, તો માલિક દ્વારા નક્કી થયેલા છેલ્લા ભાવમાંથી ₹10,000 ની સીધી ડિસ્કાઉન્ટ અપાવીશું.

⚠️ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે ડીલ ફાઇનલ કરતા પહેલાં અમને WhatsApp પર મેસેજ કરવો જરૂરી છે.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

🏡 વેચાણ માટે 2BHK ફર્નિશ્ડ ફ્લેટ – ઉત્રાણ, સુરત

📍 સ્થળ: અભિનંદન રેસિડન્સી, ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક, સુરત

🏠 2BHK ફર્નિશ્ડ ફ્લેટ
📐 વિસ્તાર: 1133 ચોરસ ફૂટ
🏢 કુલ 5 માળ | ફ્લેટ 5મા માળે
🛗 1 લિફ્ટ
🏘️ એક વિંગમાં માત્ર 2 ફ્લેટ
👨‍👩‍👧‍👦 તમામ સમાજનું સ્વાગત

✨ વિશેષતાઓ:
✅ Ready to Move
✅ સંપૂર્ણ ફર્નિશ્ડ
✅ ફ્લેટની સામે ખુલ્લી ટેરેસ
✅ હવાઉજાસવાળો અને સારી લોકેશન

✨ભાવ -40 લાખ

મકાન માલિક મોબાઇલ નંબર -9824533280

⚠️ મહત્વપૂર્ણ સૂચના:

ફ્લેટ ખરીદતા પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો (Sale Deed, Title Clear, Property Tax, Light Bill, Society NOC વગેરે) સારી રીતે ચકાસી લો.

Surat Rent House માત્ર માહિતી અને Owner સાથે સંપર્ક કરાવવામાં મદદ કરે છે. ખરીદી કરતા પહેલાં તમામ કાનૂની ચકાસણી ખરીદનારની પોતાની જવાબદારી રહેશે.





05/08/2026

🏠 ડીંડોલી, સુરત ખાતે 1 BHK ઘર ભાડે આપવાનું છે

📍 લોકેશન: સાનિયા કાંદે, મધુરમ સર્કલ રોડ, ડીંડોલી, સુરત

💰 ભાડું: ₹6,000 (મેન્ટેનન્સ સહિત)
🔐 ડિપોઝિટ: ₹15,000

🏡 1 રૂમ + હોલ + કિચન + બાલ્કની
🆕 નવું બાંધકામ
🚽 English Toilet
🏢 2જો માળ
👨‍👩‍👧‍👦 માત્ર ફેમિલી માટે

📲 વધુ માહિતી માટે WhatsApp Msg કરો: 9904556458
#
🙏 કૃપા કરીને આ પોસ્ટ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો,

Surat Rent House – સુરતમાં ભાડાના ઘર, ફ્લેટ અને રૂમની નિયમિત માહિતી માટે અમારી પેજ Follow કરો.

Surat rent house

07/07/2026

🚨 અમરોલી ક્રોસ રોડ પર ભારે પાણી ભરાયા છે! 🌧️

અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં હાલ કમર સુધી પાણી ભરાયેલું છે. અનેક વાહનો રસ્તા પર બંધ પડી ગયા છે અને અવરજવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

⚠️ શક્ય હોય તો આ રસ્તાનો ઉપયોગ ટાળો.
🚗 જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો.
🙏 કૃપા કરીને સુરક્ષિત રહો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.

🌧️ મહત્વપૂર્ણ સૂચના | 07/07/2026સુરતમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી આજે જે કોઈને Room અથવા Flat Visit માટે આવવા...
07/07/2026

🌧️ મહત્વપૂર્ણ સૂચના | 07/07/2026

સુરતમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી આજે જે કોઈને Room અથવા Flat Visit માટે આવવાનું હોય, તેઓ કૃપા કરીને હાલ માટે રોકાઈ જશો.

🙏 તમારી સુરક્ષા અમારા માટે સૌથી મહત્વની છે.

વરસાદ ઓછો થયા બાદ ફરીથી Room Visitનું આયોજન કરી શકશો.

📲 કોઈપણ માહિતી માટે માત્ર WhatsApp Message કરો: 9904556458

Follow: SURAT RENT HOUSE
Follow:

06/07/2026

🏠 હવે તમારું મકાન, ફ્લેટ અથવા રૂમ ઝડપથી ભાડે આપો!

Surat Rent House તમારા માટે યોગ્ય Tenant શોધવામાં મદદ કરે છે.

✅ Family
✅ Bachelor
✅ Single Working Professionals

જો તમારી પાસે Room, Flat, House, Apartment અથવા Building ભાડે આપવાની હોય, તો આજે જ WhatsApp પર Message કરો.

📲 WhatsApp: 9904556458

અમારા SURAT RENT HOUSE અને પેજને Follow કરો અને વધુ લોકો સુધી તમારી Property પહોંચાડો.

06/07/2026

🏡 ભાડે આપવા માટે – 1 BHK (ગ્રાઉન્ડ ફ્લોર)

📍 લોકેશન: અમરોલી, જાસ્મિન પાર્ટી પ્લોટ નજીક

✅ માત્ર કાઠિયાવાડી પરિવાર માટે

💰 ભાડું: ₹7,000 પ્રતિ મહિનો
🔐 ડિપોઝિટ: ₹20,000

📲 માત્ર WhatsApp Message કરો
9904556458

❌ Call કરશો નહીં.

05/07/2026
05/07/2026

🏠 ડિંડોલીમાં ભાડે પ્રોપર્ટી ઉપલબ્ધ

ડિંડોલીમાં ભાડે રહેવા માટે નીચેની પ્રોપર્ટી ઉપલબ્ધ છે:

🏡 1 BHK – Ground Floor
💰 ભાડું: ₹5,500
💵 ડિપોઝિટ: 2 મહિનાનું ભાડું
📍 પાંડર નગર, મહાદેવ નગર પાસે, બ્રિજ અને રેલવે લાઇન પાસે, ડિંડોલી

🏡 1 BHK – New House (1st Floor)
💰 ભાડું: ₹6,000
💵 ડિપોઝિટ: ₹12,000
🧾 મેન્ટેનન્સ: ₹200
📍 સાનિયા–કાંડે ડિંડોલી રોડ

🏡 3 BHK – Full Furnished (New House)
💰 ભાડું: ₹20,000
🧾 મેન્ટેનન્સ: ₹700
📐 કાર્પેટ એરિયા: 2,500 Sq. Ft.
📍 વૃંદાવન પાર્ક, ડિંડોલી

📲 વધુ માહિતી માટે માત્ર WhatsApp મેસેજ કરો:
9904556458

Follow કરો:
👉
👉 NEED_ROOM_SURAT

⚠️ કોઈપણ Rent, Deposit અથવા અન્ય ચુકવણી કરતા પહેલાં પ્રોપર્ટી જાતે જોઈ અને સંપૂર્ણ ખાતરી કર્યા બાદ જ ચુકવણી કરશો.

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Surat rent house posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category