viju patel

viju patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from viju patel, Real Estate, at. po. amlsadi. ta. mandvi. di. surat, Surat.

29/12/2025

ગામ નો સૌથી પહેલો જવાબદાર નાગરિક હોય તો એ સરપંચ છે. ગામ માં સુશાસન, નિષ્પક્ષ, નિખાલસતા રાખવાની હોય તો તે સરપંચે રાખવાની હોય પરંતુ ઘણાં ગામડાઓ માં સરપંચ ચૂંટાઈ ને આવે એટલે રાજાશાહી જેવું વર્તન કરતાં હોય છે. જે તદ્દન ખોટું, ગેરવર્તણૂક છે. અને તેવા સરપંચ સામે કાર્યવાહી થવી યોગ્ય છે. તેવીજ ઘટના છે ગામ- અમલસાડી,તાલુકો- માડવી, જિલ્લો:- સુરત. ના સરપંચનો છે. લોકોના જવાબ નહી આપતા હોય અને ભ્રષ્ટાચાર આ કરવું હોય તો જવાબ ક્યાંથી અપાય, અને ચાલુ ગ્રામસભામાં સરપંચ અધ્યક્ષ હોય અને જવાબ માગતા લોકો પર આ રીતના હાથ ઉપાડે તો ટીડીઓ સાહેબને વિનંતી છે કે આવા સરપંચોને સસ્પેન્ડ કરી એક યોગ્ય ઉદાહરણ આપવું જોઈએ,

સાહેબ આટલું બધું ના હોય જરા ગામ પ્રત્યે જવાબદાર બનો. લોકોને જવાબ આપવો પડે

❣️❣️

Address

At. Po. Amlsadi. Ta. Mandvi. Di. Surat
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when viju patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category