Kaushik Darbar

Kaushik Darbar public figure

28/11/2022
26/11/2022

અસત્ય માં ઝડપ હોય છે,
અને
સત્ય માં તાકાત હોય છે.
૨૦૨૨ મહિપતસિંહ ને લાવીશ 👍👍👍

26/11/2022

સમર્થકો નો પ્રેમ.... Mahipatsinh chauhan

26/11/2022

#અચૂક_શેર_કરજો
અત્યાર સુધી એકલા હાથે બધી જગ્યા લડ્યો છું પણ હવે મને લાગી રહ્યું છે કે ચોરો થી હવે હાર સહન થાય એમ લાગતું નથી અને ગઈ કાલે હુમલો કરવાનો જેમ પ્રયત્ન કર્યો એમ ફરી પણ હુમલો કરી શકે છે
તો આજથી આપ તમામ મિત્રો પાસે સાંજે 4 વાગ્યા થી મને સાથ સહકાર આપવા હાજર રહેવા મદદ માંગુ છું
વિશ્વાસ છે કે મારા તમામ યુવા મિત્રો આ સમય માં મને એકલો નહિ પડવા દે
તમારો
Mahipatsinh chauhan

Address

Padra
Vadodara
391440

Website

Alerts

Be the first to know and let us send you an email when Kaushik Darbar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kaushik Darbar:

Share

Category