06/02/2024
-બે બેડરૂમ હોલ કિચન
-1300 સ્કવેર ફૂટ એરીયા.
-એક એટેચ ટોયલેટ બાથરૂમ અને એક કોમન ટોયલેટ બાથરૂમ.
-નીચે મકાન માલિક રહે છે.
-એક ફ્લોર નું મકાન છે . ગ્રાઉન્ડ ફ્લોર પર મકાનમાલિક રહે છે.
-
-બેંક એમ્પ્લોય, એલ.આઇ.સી અથવા કોઈપણ ઇન્સ્યોરન્સ કંપની ઓફિસર, અથવા કોર્પોરેટ કંપનીમાં કામ કરનાર ફેમિલીને જ ભાડે આપવાનું છે.
-ભાડુ 12000/- રૂપિયા
(દિવાળીપુરા, ઓલપાદરા રોડ)
નિરવ દેસાઈ
7575022297
Sai Krupa Estate Broker