Ravindrasinh Solank

Ravindrasinh Solank solanki Ravindrasinh

*ગુજરાત પોલીસ ભરતી બોર્ડ* દ્વારા યોજાનાર *PSI તેમજ લોકરક્ષક (કોન્સ્ટેબલ)* ની પરીક્ષા માટે તૈયારી કરતા *વડોદરા જિલ્લાના* ...
25/06/2024

*ગુજરાત પોલીસ ભરતી બોર્ડ* દ્વારા યોજાનાર *PSI તેમજ લોકરક્ષક (કોન્સ્ટેબલ)* ની પરીક્ષા માટે તૈયારી કરતા *વડોદરા જિલ્લાના* યુવાન/યુવતીઓ માટે તાલિમ અને માર્ગદર્શન લક્ષી *તદ્દન નિઃશુલ્ક વર્કશોપ*

*ભારતીય જનતા યુવા મોરચા(BJYM) - વડોદરા જિલ્લા અને સુરક્ષા સેતુ- વડોદરા રૂરલ ની પહેલ*
*પ્રોજેક્ટ SETU*

વર્કશોપની ખાસિયત:
1) ભરતી પ્રક્રિયાના તમામ તબક્કાઓનું તેમજ તકનીકી બાબતોનું સચોટ માર્ગદર્શન

2)ફિઝિકલ એક્ઝામ (રનિંગ/દોડ) માટે નિષ્ણાંતો દ્વારા મનોવૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન તેમજ તાલિમ

3) લેખિત પરીક્ષા માટે તજજ્ઞો દ્વારા તાલિમ તેમજ મટીરીયલ

વર્કશોપ માટે નીચે આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરો:

https://forms.gle/axtZybyFh2eV8zQP6

વધુ માહિતી માટે સંપર્ક:
9714441041
9825169883

25/06/2024
 #પાદરા_વિધાનસભા ના ચોકારી ખાતે પ્રજાજનોને   અને   થકી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે એ હેતુ શુભારંભ કર્યો, જેમાં ઉપસ્થિત...
31/12/2023

#પાદરા_વિધાનસભા ના ચોકારી ખાતે પ્રજાજનોને અને થકી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે એ હેતુ શુભારંભ કર્યો, જેમાં ઉપસ્થિત પ્રજાજનોને મહત્તમ લાભ લેવાની નેમ વ્યકત કરી.
સાથે ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અન્ય આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.

આજ રોજ  #પાદરા_તાલુકાના  #લોકલાડીલા_યુવા_અને_શિક્ષિત  #ધારાસભ્ય_શ્રી_ચૈતન્યસિંહ_ઝાલા_બાપુ સાથે  વિનાયક, વિઘ્નહર્તા, શ્રી...
26/09/2023

આજ રોજ #પાદરા_તાલુકાના #લોકલાડીલા_યુવા_અને_શિક્ષિત #ધારાસભ્ય_શ્રી_ચૈતન્યસિંહ_ઝાલા_બાપુ સાથે વિનાયક, વિઘ્નહર્તા, શ્રી ગૌરીપુત્ર ગણેશજીની આરાધના પર્વ "શ્રી ગણેશ ઉત્સવ" નિમિત્તે મોભા રોડ ખાતેના આઝાદ ચોક, મોભા રોડ બજાર અને નવી જીન વિસ્તાર ખાતે સ્થાપિત ગણપતિ બાપ્પાની પુજા - આરતી કરી ઘન્યતા અનુભવી.
આ પ્રસંગે તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રવિણસિંહ સિંધા મહામંત્રી મહેન્દ્રસિંહ પઢીયાર પિનાકીનભાઈ પટેલ કિસાન મોરચાના પ્રમુખ સુરેશભાઈ સોલંકી મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન વાંસીયા કિશનમોરચાના ઉપાધ્યક્ષ દિલીપસિંહ યુવા મોરચના ઉપાધ્યક્ષ યુવરાજસિંહ પરમાર માજી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હરેશભાઇ પટેલ ગામના પૂર્વ સરપંચ નિલેશ પંડ્યા પૂર્વ ઉપ સરપંચ અજય પંડ્યા પૂર્વ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેશભાઇ બાકોરભાઈ પટેલ પૂર્વ મહામંત્રી મેહુલભાઈ અમીન પૂર્વ મહિલા મોરચાના મહામંત્રી તૃપ્તિબેન પટેલ તેમજ ગામના વડીલ માતાઓ બહેનો બાળકો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા

Address

Shanpur
Vadodara
391430

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravindrasinh Solank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category