01/05/2021
આ જન્મ ભૂમિ છે ગાંધી અને સરદાર જેવા વીરોની,
અહીં છે ભણતર, સુરક્ષા, અને ધગશ આગળ વધવાની,
અહીં મજા છે હરવા-ફરવાની,
અને મિજબાની છે ચટાકેદાર વાનગીઓની,
શું કહું વધારે હવે,
નિરાળી છે વાત મારા ગુજરાતની
જય જય ગરવી ગુજરાત