VUDA

VUDA We have give Awash for backward people and also selling Plots, Commercial Shops and Offices. We have to make Awash for backward class as per government Norms.

Also Selling Plots, Commercial Shops and offices...

ભાયલી૧૧૨ અને ૧૧૪ માટેની દુકાનોનું Auction માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, તા. ૧૫/૦૬/૨૦૨૬ થી તા. ૦૪/૦૭/૨૦૨૬ સુધી રજીસ્ટ...
18/06/2026

ભાયલી૧૧૨ અને ૧૧૪ માટેની દુકાનોનું Auction માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, તા. ૧૫/૦૬/૨૦૨૬ થી તા. ૦૪/૦૭/૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.
અને જે લોકોએ પહેલા રજીસ્ટ્રેશન કરેલું હોય એ લોકો એ મનગમતી દુકાન કે ઓફિસ માટે સીધું જ લૉગિન કરીને EMD અને ટેન્ડર ફી ભરવાની રહેશે.
રસ ધરાવતા લોકોને અને તમારા મિત્રોને જાણ કરશો...
સૌ લોકોનો સાથ સહકાર આપવા માટે આભાર...

સુંદર લોકેશન, NH-48 ની  સામે અને આહ્લાદક, રમણીય વિસ્તાર... ઓફિસ હોય કે દુકાન, જે લેશો એમાં ફાયદો  જ ફાયદો છે.તો જલ્દીથી ...
25/03/2026

સુંદર લોકેશન, NH-48 ની સામે અને આહ્લાદક, રમણીય વિસ્તાર...
ઓફિસ હોય કે દુકાન, જે લેશો એમાં ફાયદો જ ફાયદો છે.
તો જલ્દીથી રજીસ્ટ્રેશન કરીને તકનો ફાયદો લેશો.
છેલ્લી તારીખ તા. ૨૭/૩/૨૦૨૬ સુધી જ ચાલુ રહેશે...

છેલ્લા ચાર દિવસ બાકી રહ્યા છે રજીસ્ટ્રેશનના, ભાયલી અર્બન રેસિડેન્સી -3 માં આવેલ ટીપી 112 અને 114 માં આવેલ દુકાનો અને ઓફિ...
23/03/2026

છેલ્લા ચાર દિવસ બાકી રહ્યા છે રજીસ્ટ્રેશનના, ભાયલી અર્બન રેસિડેન્સી -3 માં આવેલ ટીપી 112 અને 114 માં આવેલ દુકાનો અને ઓફિસો લેવાનો મોકો જવા દેશો નહીં,,,

ભાયલી જેવા પ્રાઇમ લોકેશન પર દુકાન ખરીદવાની ઉતમ તક… તા.27/03/2026 સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે,
18/03/2026

ભાયલી જેવા પ્રાઇમ લોકેશન પર દુકાન ખરીદવાની ઉતમ તક…

તા.27/03/2026 સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે,

જૂજ દિવસો બાકી રહ્યા છે, રજીસ્ટ્રેશન કરાવીને દુકાન/ઓફિસ પોતાના નામે કરવો..
12/03/2026

જૂજ દિવસો બાકી રહ્યા છે, રજીસ્ટ્રેશન કરાવીને દુકાન/ઓફિસ પોતાના નામે કરવો..

તા. 27/03/2026 સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, તમને મન ગમતી દુકાન માટે રજીસ્ટ્રેશન કરી ને દુકાન કે ઓફિસ તમારે નામે ક...
11/03/2026

તા. 27/03/2026 સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે,
તમને મન ગમતી દુકાન માટે રજીસ્ટ્રેશન કરી ને દુકાન કે ઓફિસ તમારે નામે કરો....

તા. 27/03/2026 સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, તમને મન ગમતી દુકાન માટે રજીસ્ટ્રેશન કરી ને દુકાન કે ઓફિસ તમારે નામે ક...
10/03/2026

તા. 27/03/2026 સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે,
તમને મન ગમતી દુકાન માટે રજીસ્ટ્રેશન કરી ને દુકાન કે ઓફિસ તમારે નામે કરો....

જીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે, ભાયલી અને ખટમ્બા દુકાનો અને ઓફિસ માટેની.....સારા લોકેશન પર આવેલી દુકાનો છે,રસ ધરાવતા લોકો સં...
06/03/2026

જીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે, ભાયલી અને ખટમ્બા દુકાનો અને ઓફિસ માટેની.....
સારા લોકેશન પર આવેલી દુકાનો છે,
રસ ધરાવતા લોકો સંપર્ક કરશો...

05/03/2026

વીએમસી વિસ્તારમાં આવેલ વુડા ધ્વારા બનાવેલ આવાસોમાં આવેલ દુકાનો ઓફિસો માટે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે, તો ભાવ વધે એ પહેલા રસ ધરાવતા લોકો દુકાનો કે ઓફિસનું બુકિંગ કરી દેશો...

બાકી આવો સમય ફરી નહીં આવે...

Address

Vuda Bhavan, Near L&T Circle
Vadodara
390018

Alerts

Be the first to know and let us send you an email when VUDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category