Vav Tharad પરગણુ

Vav Tharad પરગણુ પેજ ફોલોવ કરવા બદલ હ્દય થી આભાર

09/04/2022

જય લખાપીર દાદા 🚩 સમલી ડાયરો

04/04/2022

Jay lakhapir dada

18/02/2022

હે એવા ફુલડા વેરાવો

13/02/2022
01/02/2022

જય જય શ્રી રામ 🚩

ઇટ નો જવાબ પથ્થર થી આપો બજારો બંધ રાખવાથી કોઇ ફાયદો નહી પાચ મીનીટ હિન્દુ સંગઠનો બધા સાથે મલી બજાર મો ભગવો લહેરાવી જયોત પ્રગટાવી પાચ મીનીટ મૌન શ્રધ્ધાજલી આપી સકિયે છીએ 🚩

30/01/2022

એક હિન્દુ યુવાન ની વિધર્મી દ્રારા હત્યા મા દરેક હિન્દુ ઓ મા ક્રોધ દેખાય છે

અમારા બનાસકાંઠા સરહદી વિસ્તારના ગૌરવવંતા,સાચા દેશભક્ત,રણબંકા વાવ તાલુકાના લીંબાળા ગામનાં રણછોડભાઈ રબારી (પગી) ના નિર્વાણ...
13/01/2022

અમારા બનાસકાંઠા સરહદી વિસ્તારના ગૌરવવંતા,સાચા દેશભક્ત,રણબંકા વાવ તાલુકાના લીંબાળા ગામનાં રણછોડભાઈ રબારી (પગી) ના નિર્વાણ દિન નિમિત્તે કોટી કોટી વંદન..

28/12/2021

અદ્ભુત ડિઝાઇન પક્ષી ઘર ધન્યવાદ ભગવાન ભાઇ

07/10/2021

ઠાકર ને વ્હાલો થાળ મને વ્હાલો ઠાકર બનાસ નો નાથ માથે પાઘડી વાળો Vav Tharad પરગણે પુજાતો 🙏🏻

થરાદ શહેરમાં પ્રથમ વખત બની રહ્યું છે બત્રિશો ફૂટ નું  વિશાળ મહાભારતનું વોલ પેઇન્ટિંગ.દરેકના હૃદયમાં વસતુ મહાભારતનું આ ચિ...
01/10/2021

થરાદ શહેરમાં પ્રથમ વખત બની રહ્યું છે બત્રિશો ફૂટ નું વિશાળ મહાભારતનું વોલ પેઇન્ટિંગ.
દરેકના હૃદયમાં વસતુ મહાભારતનું આ ચિત્ર. જ્યારે કૃષ્ણ ભગવાન પોતે અર્જુનના રથ ના સારથી બન્યા હતા એનુ 80×40 ફૂટ નું વિશાળ પેઇન્ટિંગ કિષ્ના હોસ્પિટલ થરાદ ખાતે
ડૉ.કરશન ભાઈ આર.પટેલ.(લુણાલ )
M.D.F.C.C.S.
સાહેબ બનાવી રહ્યા છે.
સો સો સલામ ડૉ.કરશન ભાઈ સાહેબ ને 🙏મહાભારતનું આ વર્લ્ડ ફેમસ ચિત્ર તેઓ તેમની હોસ્પિટલ ખાતે બનાવી રહ્યા છે.💐💐💐

Pravin Chaudhary

Address

Dhima
Vav
385566

Website

Alerts

Be the first to know and let us send you an email when Vav Tharad પરગણુ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category