Atif Residency

Atif Residency First time in the city launching a residencial space where you can manage your dreams.

12/06/2018
12/06/2018

Opening ceremony of Vadnagari Darvaja Police Station Visnagar has been schedule on Sunday 17/06/2018 InshaAllah..
ઃ શુભઆરંભ ઃ
નવાવાસ, વડનગરી દરવાજા પોલીસ ચોકી નુ ઉઘૅધાટન તારીખ. 17.06.2018, રવિવાર ના રોજ રાખેલ છે. આપ સૌને અાતિફ રેસિડેન્સી તરફથી ભાવભયુૅ આમતૃણ અને ખુબ અભીનદંન..

05/06/2018

*ગુજરાત વિકાસ કમીશ્નરની કચેરી, ગાંધીનગરના ૨૦-૦૫-૨૦૧૭ ના પરીપત્ર ક્રમાંક ૫૭૨-૬૦૪ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને રહેઠાણ હેતુ મફત પ્લોટ ફાળવણીનો આદેશ થયેલ છે, જેનો મુસ્લિમ સમાજ ના મિત્રો લાભ લે અને નીચે મુજબની એક અરજી તેઓના તાલુકાના વિકાસ અધિકારીને સુપરત કરેઃ*
અરજદારનુ નામઃ
અરજદારનુ સરનામુઃ

તારીખઃ

પ્રતિશ્રી,
તાલુકા વિકાસ અધિકારી,
___________ તાલુકો
___________ જીલ્લો

મહેરબાન સાહેબ,

અમો ___________ ગામ __________તાલુકામાં રહિએ છીએ. અમારે નામે કોઇપણ જાતની માલમિલ્કત નથી તો સરકારશ્રીના ૨૦-૦૫-૨૦૧૭ ના પરીપત્ર ક્રમાંક ૫૭૨-૬૦૪ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને રહેઠાણ હેતુ મફત પ્લોટ ફાળવણી માટે થઈને અમારા ગામના તલાટીશ્રીને યોગ્ય આદેશ કરવા વિનંતિ.

સહિ /-

નકલ રવાનાઃ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેક્ટરશ્રી

*વધુ માહિતિ માટે સમાજસેવીશ્રી અરુણ સાધુ (ફોનઃ +૯૧૯૬૩૮૨૪૦૫૭૩) નો સંપર્ક કરી શકાય*

*રજાક હિંગોરા - સરપંચ ખીરસરા (વિં) અબડાસા +919978249229*

03/06/2018
આતિફ રેસીડેનસીસેમંપલ ફલેટઃરેડી પજેશનઃવિસનગર માં પહેલી વાર આતિફ રેસીડેન્સી લાવી રહયુ છે લકઝુરયસ ફલેટ એકદમ સસ્તા દરે. ફકત ...
03/06/2018

આતિફ રેસીડેનસી
સેમંપલ ફલેટઃ
રેડી પજેશનઃ
વિસનગર માં પહેલી વાર આતિફ રેસીડેન્સી લાવી રહયુ છે લકઝુરયસ ફલેટ એકદમ સસ્તા દરે.
ફકત રૂપિયા 300,000 / - માં (એચ.કે.) અને રૂપિયા 500,000 / - માં (1બી.એચ.કે.) કબજો મેળવો.

ટૂંક સમય માટે ...

Alhamdulillah Auspicious beginning of vadnagari darwaja police station.Place: vadnagari darwaja, Navavas, near Atif Resi...
20/11/2017

Alhamdulillah
Auspicious beginning of vadnagari darwaja police station.
Place: vadnagari darwaja, Navavas, near Atif Residency, Visnagar

એક કદમ સ્વરછતા કી ઔર

With;
Kalubhai saiyad (Builder)
Bharatbhai chamanbhai patel (Ex Pramukh)
Mustakbhai Bahelim (Minority chairman of mehsana Dist. Congress)
Shantilal patel (Ex Corporater)
Shyambhai (Prachar News)

Sample house 1BHK in progress...
14/09/2017

Sample house 1BHK in progress...

Progress..
08/07/2017

Progress..

Address

Atif Residency, Navavas
Visnagar
384315

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm

Telephone

9428497012

Website

Alerts

Be the first to know and let us send you an email when Atif Residency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share